The Wayback Machine - https://web.archive.org/web/20220624053916/https://www.gujaratimidday.com/
Gujarati News (ગુજરાતી સમાચાર) | News in Gujarati | Gujarati Mid-day
close

° °

આજનું ઇ-પેપર
Friday, 24 June, 2022


ફોકસ

નરીમાન પૉઇન્ટમાં મીટિંગ માટે આવી રહેલા અજિત પવાર (તસવીર : અતુલ કાંબળે)


ડેઇઝી બાર અને તેના મિત્રો Offbeat

ફ્લાઇટની ટિકિટ બુક કરી, પરંતુ વિમાનમાં એ સીટ જ ન હોય તો?

ડેઇઝી બાર અને તેના મિત્રોને વિમાનમાં ૨૬મી હરોળમાં સીટ ફાળવવામાં આવી હતી

24 June, 2022 08:09 IST | Washington | Gujarati Mid-day Correspondent
સત્યેન્દ્ર જૈન

નવાબ મલિક અને સત્યેન્દ્ર જૈનને બરતરફ કરવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ

અરજીમાં દિલ્હી અને મહારાષ્ટ્રની સરકાર ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા તથા ન્યાય મંત્રાલય, ચૂંટણી પંચ અને કાયદા પંચને પક્ષકાર બનાવાયાં છે

24 June, 2022 09:23 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

દ્રૌપદી મુર્મુને મળ્યું બીજેડી અને જેડી (યુ)નું સમર્થન

મહારાષ્ટ્રના રાજકારણમાં સંભવિત નવાં સમીકરણોથી પણ એનડીએનાં ઉમેદવારને લાભ થઈ શકે

24 June, 2022 09:20 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતનો GSAT-24 સૅટેલાઇટ લૉન્ચ કરાયો

એનએસઆઇએલે એની સમગ્ર સૅટેલાઇટ ક્ષમતા ડાયરેક્ટ-ટુ-હોમ (ડીટીએચ) સર્વિસ કંપની તાતા પ્લેને લીઝ પર આપી છે

24 June, 2022 09:27 IST | Bangalore | Gujarati Mid-day Correspondent

૯૪ કરોડનો વારસો મેળવવા દીકરીને નોકરી કરવાની પિતાની શરત

જોકે ક્લૅર બ્રાઉન કહે છે કે તેના પિતાની આ શરત અવાસ્તવિક છે

24 June, 2022 08:15 IST | Sydney | Gujarati Mid-day Correspondent

લોકસભાની ત્રણ અને વિધાનસભાની સાત બેઠકો માટે મતદાન

લોકસભાની આ ત્રણ બેઠકોમાં ઉત્તર પ્રદેશમાં આઝમગઢ અને રામપુર, જ્યારે પંજાબમાં સંગરુરનો સમાવેશ થાય છે

24 June, 2022 09:15 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ડીએચએફએલ પાસેથી ૧૪,૬૮૩ કરોડ રૂપિયા મેળવનાર નવ કંપનીઓ સામે પણ કાર્યવાહી

જે પૈકી પાંચ સુધાકર શેટ્ટીની સહાના ગ્રુપની હતી તો બાકી ચાર અન્યોની હતી

24 June, 2022 09:22 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુઝ શોર્ટમાં : જો બાઇડને અંજલિ ચતુર્વેદીને મહત્ત્વના પદ માટે નૉમિનેટ કર્યાં

ઈડીએ સોનિયા ગાંધીને જુલાઈના અંતમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવવા કહ્યું; વેસ્ટ વર્જિનિયામાં હેલિકૉપ્ટર ક્રેશ થતાં છ વ્યક્તિનાં મૃત્યુ અને વધુ સમાચાર

24 June, 2022 08:39 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

સૌથી લાંબી વિમેન્સ રોપ ટીમમાં ત્રણ ભારતીયનો સમાવેશ

તેમણે ૧૭ જૂને સ્વિટ્ઝરલૅન્ડના ૪૧૬૪ મીટર ઊંચાઈ ધરાવતા બ્રેઇથોર્ન પર્વત પર સૌથી લાંબી મહિલાઓની રોપ ટીમ બનાવી હતી

24 June, 2022 08:25 IST | Switzerland | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર Maharashtra Political Drama

ઉદ્ધવ ઠાકરે તેમનો નિર્ણય બદલીને યુ-ટર્ન લેશે તો આશ્ચર્ય થશે : પૃથ્વીરાજ ચવાણ

સંજય રાઉતની ટિપ્પણી પર શું શિવસેના મહારાષ્ટ્રમાં બીજેપી સાથે હાથ મિલાવવા માગે છે? એવો પ્રશ્ન પુછાતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે પત્રકારોને જણાવ્યું હતું

24 June, 2022 10:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણેશનગરમાં આવેલા પુષ્પક કમ્પાઉન્ડમાં ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટનો સ્લૅબ તૂટી પડતાં એક જણનું મોત થયું હતું. (તસવીર : સૈયદ સમીર અબેદી)

ચેમ્બુરમાં સ્લૅબ તૂટી પડતાં એકનું મોત અને મહિલા સહિત નવ જણ ઈજાગ્રસ્ત

ગઈ કાલે બપોરે ૩.૧૫ વાગ્યે બનેલી આ ઘટનામાં ૨૨ વર્ષનો ગાર્મેન્ટ ફૅક્ટરીનો કારીગર મુજારી ઝા મૃત્યુ પામ્યો હતો

24 June, 2022 10:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

બીએમસીના આદેશને પડકારતી નારાયણ રાણેની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી

જસ્ટિસ આર. ડી. ધનુકાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સુધરાઈના આદેશ પાછળ રાજકીય બદલો લેવાનો દાવો કરતી નારાયણ રાણેની અરજી બરતરફ કરવા યોગ્ય હતી

24 June, 2022 10:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સેનાભવન અને માતોશ્રી પર સિક્યૉરિટી વધારાઈ

મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે ગઈ કાલે માતોશ્રી પર જઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા

24 June, 2022 10:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મહાશક્તિ કરી રહી છે અમારું સમર્થન

એકનાથ શિંદેના બળવાને સમર્થન આપવા વિશે બીજેપી કંઈ કહે એ પહેલાં તેમણે પોતે જ આડકતરી રીતે એના સમર્થનનો સ્વીકાર કર્યો

24 June, 2022 09:57 IST | Mumbai | Dharmendra Jore

શિવસેનાના વધુ વિધાનસભ્યો ગુવાહાટીમાં શિંદે ગ્રુપ સાથે જોડાયા

બે દિવસ સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેનાર રાજ્યના કૃષિપ્રધાન દાદાસાહેબ ભુસે, સંજય રાઠોડ અને રવીન્દ્ર ફાટક પણ એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે

24 June, 2022 09:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદે સાથે શિવસેનાના બળવાખોર સંસદસભ્યોનું પણ ગ્રુપ?

જો બળવાખોર જૂથના નેતાનો દાવો સાચો હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજેપીની રાહ વધુ આસાન થઈ જશે

24 June, 2022 09:49 IST | Mumbai | Dharmendra Jore

બધું પહેલેથી જ પ્લાન હતું?

એનસીપી અને કૉન્ગ્રેસે છેલ્લી ક્ષણ સુધી શિવસેનાને ટેકો આપવાનું વચન આપ્યું છે ત્યારે એવી વાતોય ઊડી છે કે શું સેના-બીજેપીના ફરી યુતિ થાય એ માટે આ યોજના અગાઉથી જ ઘડાયેલી હતી

24 June, 2022 09:45 IST | Mumbai | Dharmendra Jore

શિંદે-સેનાચા વિજય અસો?

એમવીએ સરકારે હવે એકનાથ શિંદે વિધાનસભામાં જ બળાબળની કસોટી કરે એ માટે હાકોટાપડકારા શરૂ કરીને તેમને સાણસામાં લેવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ મહાશક્તિના સહારે શિંદેનું જ ધાર્યું થાય તો નવાઈ નહીં

24 June, 2022 09:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને લઈને બેઠક યોજાઈ હતી. એ વખતે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા. Rath Yatra

અમદાવાદમાં રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા, ત્રણ રથને અપાશે ત્રણ લેયરની સુરક્ષા

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૨૫,૦૦૦ પોલીસ રાખશે રથયાત્રા પર બાજનજર ઃ સુરક્ષા માટે મેન પાવર સાથે આધુનિક ટેક્નૉલૉજીનો પણ કરવામાં આવશે ઉપયોગ

24 June, 2022 08:46 IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર

વડોદરામાં જેના મોતથી ઘરમાં માતમ હતો તે દિકરો જીવતેજીવ ઘરે આવ્યો,આવુ કેવી રીતે..?

હકીકતે, વડોદરા પોલીસને એક 45 વર્ષીય પુરુષનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ કરી હતી.

23 June, 2022 07:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આર. એસ સોઢી

અમુલ બ્રાન્ડના હેડ આર.એસ.સોઢીની કાર પલટી, ઘાયલ MD હોસ્પિટલમાં દાખલ

ગઈકાલે રાત્રે તેમની કાર ગુજરાતના આણંદ શહેર નજીક પલટી ગઈ હતી. આ માર્ગ અકસ્માતમાં તે ઈજાગ્રસ્ત થયા છે.

23 June, 2022 01:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુરત જિલ્લા પર મેઘરાજા મહેરબાન

ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૬ તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો

23 June, 2022 09:15 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

પહેલી વાર જગન્નાથ માટે બખ્તર શણગાર તૈયાર કરાયા

અમદાવાદની રથયાત્રાની તૈયારીઓ શરૂ : છેલછોગાળા, મીઠી મોરલીવાળા માટે બનાવી ત્રણ છોગાંવાળી પાઘડી

23 June, 2022 08:37 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં સરદાર પટેલ અને ગાંધીજીના સાંનિધ્યમાં યોગ

સાબરમતી આશ્રમ, રિવરફ્રન્ટ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી જેવાં ગુજરાતનાં પ્રવાસન, ઐતિહાસિક, ધાર્મિક સહિતનાં ૭૫ આઇકૉનિક સ્થળો સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર વિવિધ સ્થળોએ લાખો લોકોએ કર્યા યોગ

22 June, 2022 10:40 IST | Mumbai | Shailesh Nayak

લેડીઝ કૉલેજ સવારની છે એટલે અમારી કૉલેજ પણ સવારની કરો

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સ્ટુડન્ટ્સને એવા આંદોલનની વાત કરી જે સાંભળીને કૉલેજિયનો તો ઠીક, કૉલેજનો સ્ટાફ પણ હસવાનું રોકી ન શક્યો

21 June, 2022 08:09 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

વરસાદથી વલસાડ જિલ્લો તરબતર, ઉમરગામમાં સવા નવ ઇંચ વરસાદ

હજી પણ વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

21 June, 2022 08:00 IST | Ahmedabad | Shailesh Nayak

અવધ યુટોપિયાના સભ્યોએ મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં

20 June, 2022 05:15 IST | Surat | Partnered Content
પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુમાં ૬૦૦ મોબાઇલ ટાવર્સ મિસિંગ

આ ટાવર્સ છેક ૨૦૧૭થી દેખરેખ હેઠળ નહોતા. તાજેતરમાં આ કંપનીના અધિકારીઓ કાર્યરત ન હોય એવા મોબાઇલ ફોન ટાવર્સનું સ્ટેટસ ચકાસવા ગયા ત્યારે હકીકત બહાર આવી

24 June, 2022 09:30 IST | Chennai | Gujarati Mid-day Correspondent
આજે ગૌતમ અદાણી ૬૦ વર્ષના થશે

ગૌતમ અદાણીએ જન્મદિન નિમિત્તે કરી ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના દાનની ઘોષણા

આ દાન સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય, શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કરવામાં આવશે

24 June, 2022 09:18 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આસામના નાગાંવ જિલ્લામાં પૂરગ્રસ્ત છપરમુખ ગામમાંથી જવા ગામના લોકોએ બોટનો ઉપયોગ કર્યો હતો (તસવીર : પી.ટી.આઇ.)

આસામમાં પૂરની સ્થિતિ હજી ગંભીર, વધુ ૧૨નાં મૃત્યુ

હજી ૫૪.૫ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે

24 June, 2022 08:51 IST | Guwahati | Gujarati Mid-day Correspondent

Pilibhit Road Accident:ઉત્તરપ્રદેશમાં ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મોત, 7 ઘાયલ

ઉત્તરપ્રદશના પીલીભીત જિલ્લામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે,જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.

23 June, 2022 07:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોદી રવિવારથી જર્મની અને યુએઈના પ્રવાસે

મોદીજી ૨૬ અને ૨૭ જૂને જર્મનીની મુલાકાત લઈ G7 સમિટમાં હાજરી આપશે

23 June, 2022 09:18 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અગ્નિપથના નામે દેશ અને આર્મી સાથે મોદી સરકાર કરી રહી છે છેતરપિંડી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે લોકો ‘વન રૅન્ક, વન પેન્શન’ની વાત કરતા હતા તે હવે ‘નો રૅન્ક, નો પેન્શન’ થઈ ગયા

23 June, 2022 08:51 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ મંદિરમાં લગાવ્યું ઝાડુ

મળી ઝેડ પ્લસ સુરક્ષા, નંદીના કાનમાં કહી મનોકામના

23 June, 2022 08:47 IST | Rairangpur | Gujarati Mid-day Correspondent

PM મોદીને અગ્નિપથ યોજના પાછી ખેંચવી પડશે - રાહુલ ગાંધી

મની લૉન્ડ્રિંગમાં તેમને પ્રવર્તન નિદેશાલયની પાંચ દિવસ સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન એકતા લાવવા માટે કૉંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું કે કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને ડરાવી કે ધમકાવી શકાય નહીં.

22 June, 2022 06:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનિયા ગાંધીએ EDને પૂછપરછ બે દિવસ ટાળવાની કરી વિનંતિ

કૉંગ્રેસ અધ્યક્ષને તાજેતરમાં જ દિલ્હીના એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા જ્યાંથી તેમને સોમવારે સાંજે રજા મળી. કૉંગ્રેસનું કહેવું છે કે ડૉક્ટરોએ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી છે.

22 June, 2022 03:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાન વડાપ્રધાન શહબાજ શરીફ

પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનને ચીનને સોંપવાની તૈયારીમાં, પણ શા માટે..? જાણો

પાકિસ્તાન તેનું વધતું દેવું ચૂકવવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ક્ષેત્ર (PoK) ગિલગિટ-બાલ્ટિસ્તાન (GB) ચીનને લીઝ પર આપી શકે છે.

23 June, 2022 02:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૂર્વ અ​ફઘાનિસ્તાનના પાકતિકા પ્રાંતમાં ભૂકંપને કારણે થયેલા નુકસાનને જોતા લોકો (તસવીર : એ.પી.)

અફઘાનિસ્તાનમાં દાયકાઓનો સૌથી મોટો ભૂકંપ, ૧૦૦૦થી વધુનાં મોત

૬.૧ની તીવ્રતાવાળા ધરતીકંપના આંચકાની અસર પાડોશી પાકિસ્તાન અને ભારતમાં પણ વર્તાઈ

23 June, 2022 09:22 IST | Kabul | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

Floating Hotel: 46 વર્ષ જૂની જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી!

રિપોર્ટ અનુસાર સમુદ્રમાં ખરાબ હવામાનને કારણે જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પલટી ગઈ હતી

22 June, 2022 11:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Earthquake News: અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં ભૂકંપ, 255ના મોત

આ આંચકા 6.1 તીવ્રતાના હતા. હાલ ભૂકંપને કારણે નુકસાનની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. યૂએસ જિયોલૉજિકલ સર્વે (USGS) પ્રમાણે, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતા. 

22 June, 2022 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મસ્કની ટ‍્વિટર ડીલ માટે બોર્ડ તરફથી ગ્રીન સિગ્નલ

ટ‍્વિટરના બોર્ડે અબજોપતિ અને ટેસ્લાના સીઈઓ ઇલૉન મસ્કને આ સોશ્યલ મીડિયા કંપનીના ૪૪ અબજ ડૉલર (૩૪૩૭.૨૭ અબજ રૂપિયા)માં પ્રસ્તાવિત વેચાણને મંજૂરી આપવા શૅરધારકોને ભલામણ કરી છે.  

22 June, 2022 10:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એલન મસ્કની ટ્રાન્સજેન્ડર પુત્રી પહોંચી કોર્ટમાં, જાણો કેમ?

મસ્કની પુત્રીનું પ્રથમ નામ ઝેવિયર એલેક્ઝાન્ડર મસ્ક છે, તે તાજેતરમાં 18 વર્ષની થઈ છે

21 June, 2022 01:21 IST | Washington | Gujarati Mid-day Online Correspondent

ચીને વધુ એક વખત આતંકવાદને સાથ આપ્યો

આ કંઈ પહેલી વખત બન્યું નથી. હંમેશાં પાકિસ્તાનને સાથ આપનાર ચીને આ પહેલાં પણ આતંકવાદીઓની વિરુદ્ધના પ્રસ્તાવને અટકાવ્યા છે.  

18 June, 2022 12:27 IST | New Delhi | Agency

જપાને જવાબી હુમલાની વાત કરતાં ચીન અવાક્

સિંગાપોરમાં ચાલી રહેલા શાંગ્રી-લા ડાયલૉગમાં અત્યાર સુધી શાંતિની વાત કરનાર દેશે પાંચ વર્ષમાં સૈનિક ક્ષમતાને મજબૂત કરવાની કરી રજૂઆત

14 June, 2022 08:42 IST | Singapore | Gujarati Mid-day Correspondent

જૈનાચાર્યે બાઇડનને આપ્યો ગન હિંસાની સમસ્યાનો ઉકેલ

અમેરિકાની સ્કૂલોમાં ‘શાંતિના શિક્ષણ’નો અમલ કરવાનું સૂચન આપ્યું

13 June, 2022 09:19 IST | Washington | Gujarati Mid-day Correspondent

રાજકુમારની સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ હીટનું ટ્રેલર રિલીઝ

HIT Trailer: રાજકુમારની સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ હીટનું ટ્રેલર રિલીઝ

રાજકુમાર રાવને પોલીસ વિભાગના શ્રેષ્ઠ કોપ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમાં દરેકને ભરપૂર વિશ્વાસ હોય છે.

23 June, 2022 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

દીકરો જ્યારે જોરુ કા ગુલામ બની જાય ત્યારે પ્રૉબ્લેમ શરૂ થાય છે : નીતુ કપૂર

નીતુ કપૂરનું કહેવું છે કે જ્યારે દીકરો જોરુ કા ગુલામ બની જાય ત્યારે પ્રૉબ્લેમ શરૂ થઈ જાય છે.

23 June, 2022 06:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

શા માટે માફી માગવી પડી શાહરુખને?

શાહરુખ ખાન સેટ પર મોડો પહોંચતાં તેણે સૌની માફી માગી લીધી હતી

23 June, 2022 05:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
NCBએ રિયા ચક્રવર્તી અને અન્યો સામે આરોપો દાખલ કર્યા

Sushant Singh Rajput Case: NCBએ રિયા ચક્રવર્તી અને અન્યો સામે આરોપો દાખલ કર્યા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ મુંબઈની વિશેષ અદાલતમાં બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ્સના કેસ મામલે આરોપો દાખલ કરવામાં આવ્યા છે.

23 June, 2022 01:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું કામ વર્લ્ડની મોટી ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવાની ના પાડી અનિલ કપૂરે?

અનિલ કપૂરે જણાવ્યું છે કે તેણે શું કામ વર્લ્ડની મોટી ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

23 June, 2022 06:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બૉક્સ-ઑફિસ પર ફિલ્મ કેવો બિઝનેસ કરશે એ કોઈ ન કહી શકે : વરુણ ધવન

વરુણ ધવને જણાવ્યું છે કે કઈ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કેવો બિઝનેસ કરશે એ વિશે કોઈ ન જણાવી શકે.

23 June, 2022 06:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ બબ્બર

HBD Raj Babbar:જિંદગીમાં બે વાર થયેલા પ્રેમથી અંગત જીવનમાં થઈ ઊથલ-પાથલ..!

જ્યારે રાજ બબ્બર અને નાદિર મુંબઈ પહોંચ્યા, ઘણી જહેમત બાદ રાજ બબ્બરને કામ મળવા લાગ્યું, તે ઓળખાવા લાગ્યો. પરંતુ નાદિરા સાથે લગ્નના 7 વર્ષ બાદ તેમના જીવનમાં ભૂકંપ આવી ગયો હતો.

23 June, 2022 07:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા ફેમ સોનુ ઉર્ફે પલક સિંધવાનીએ સેટ પર ગાયું આ ગીત

પલક પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી રહે છે અને તેને કારણે ચર્ચામાં પણ રહે છે. તાજેતરમાં જ પલક સિંધવાનીએ સેટ પરનો એક વીડિયો શૅર કર્યો છે જેને કારણે તે ચર્ચામાં રહી છે.

23 June, 2022 04:35 IST | Mumbai | Shilpa Bhanushali

‘જય હો’ માટે ઑસ્કર મળ્યા બાદ કેમ સિંગર્સનો આભાર માનવાનું ભૂલી ગયા હતા રહમાન?

એ. આર. રહમાને હવે ખુલાસો કર્યો છે કે જ્યારે ‘સ્લમડૉગ મિલ્યનેર’ના તેમના ‘જય હો’ ગીતને ઑસ્કર અવૉર્ડ મળ્યો તો તેઓ એ ગીત સાથે જોડાયેલા સિંગર્સનો આભાર માનવાનું ભૂલી ગયા હતા.

23 June, 2022 06:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બહોત ખૂબસૂરત હો

News In shorts: બહોત ખૂબસૂરત હો

આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની હાજરીથી સૌનાં દિલ મોહી લેનાર દીપિકા પાદુકોણે સ્પેનની એક ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા

23 June, 2022 06:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅન્સ પાસે શાની સલાહ માગી કાર્તિક આર્યને ?

કાર્તિક આર્યને તેના ફૅન્સ પાસે એક અગત્યની સલાહ માગી છે. તેની ‘ભૂલભુલૈયા 2’ લોકોને ખૂબ ગમી છે.

23 June, 2022 06:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Salman Khan News: મરાઠી ફિલ્મ ‘વેદ’માં દેખાશે સલમાન ખાન?

મરાઠી ફિલ્મ ‘વેદ’માં સલમાન ખાન નાનકડી ભૂમિકામાં જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ દ્વારા રિતેશ દેશમુખ ડિરેક્શનમાં ઝંપલાવી રહ્યો છે.

23 June, 2022 05:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ફિલ્મોની ટક્કર નથી, પરંતુ બે સારી ફિલ્મો એકસાથે સારા દિવસે આવી રહી છે

આ ફિલ્મોની ટક્કર નથી, પરંતુ બે સારી ફિલ્મો એકસાથે સારા દિવસે આવી રહી છે : અક્ષય

‘રક્ષાબંધન’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ની બૉક્સ-ઑફિસ ક્લૅશ પર તેણે આવું કહ્યું

23 June, 2022 05:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Shamshera Teaser: કર્મે ડાકુ, ધર્મે આઝાદ... પાછો આવ્યો શમશેરા, આ દિવસે થશે રિલીઝ

ટીઝર ખૂબ જ દળદાર છે અને આમાં અનેક રસપ્રદ વાતો ચાહકોને બતાવવામાં આવી છે. સાથે જ ટ્રેલર રિલીઝની ડેટનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

22 June, 2022 03:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Raksha Bandhan Trailer: 4 બહેનોનાં લગ્નની ચિંતામાં અડધો થયો અક્ષય કુમાર

ફિલ્મની રિલીઝ ડેટ ઘણો વખત પહેલા જ રિવીલ કરી દેવામાં આવી અને હવે ફિલ્મની સ્ટોરીનો અંદાજો પણ ખાસ્સી હદે આવી ગયો છે કારણકે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે.

22 June, 2022 12:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણબીર, સંજય દત્ત અને વાણી ત્રણ શહેરમાં કરશે ‘શમશેરા’નું ટ્રેલર લૉન્ચ

રણબીર, સંજય દત્ત અને વાણી ત્રણ શહેરમાં કરશે ‘શમશેરા’નું ટ્રેલર લૉન્ચ

રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર તેમની આગામી ફિલ્મ ‘શમશેરા’નું ટ્રેલર ત્રણ શહેરોમાં જઈને લૉન્ચ કરવાનાં છે.

22 June, 2022 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘જુગ જુગ ​જીયો’માં કામ કરતાં પહેલાં રણબીર-આલિયા સાથે સ્ક્રિપ્ટ શૅર કરી હતી નીતુએ

નીતુ કપૂરે તેની આગામી ફિલ્મ ‘જુગ જુગ ​જીયો’માં કામ કરતાં અગાઉ તેના દીકરા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે સ્ક્રિપ્ટ શૅર કરી હતી.

22 June, 2022 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘મિશન R&AW;’ની સ્ટોરી લઈને આવશે હંસલ મહેતા

‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ બાદ હવે ફિલ્મમેકર હંસલ મહેતા સોની લિવ સાથે મળીને આર. કે. યાદવની બુક ‘મિશન R&AW;’ પર આધારિત સ્ટોરી લઈને આવશે.

22 June, 2022 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિનેતા ઓજસ રાવલ( તસવીર ડિઝાઈન: સોહમ દવે)

INTERVIEW: ઓડિશન વિના અભિનેતા ઓજસ રાવલે કેવી રીતે પાથર્યો અભિનયનો ઓજસ..? વાંચો 

અભિનેતા ઓજસ રાવલે 11 વર્ષ વિદેશમાં રહી મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો અને પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી હતી. પરંતુ ભારત પરત ફર્યા બાદ તેમણે એક્ટિંગમાં કરિયર બનાવ્યું.

24 June, 2022 10:00 IST | Mumbai | Nirali Kalani

ફિલ્મ સારથીમાં મુખ્યપાત્ર ભજવનારા પીઢ અભિનેત્રી મીનળ પટેલે ફિલ્મ વિશે કહી આ વાત

આ ફિલ્મની વાર્તા મહિલા કેન્દ્રિત છે

14 June, 2022 11:06 IST | Mumbai | Karan Negandhi

‘ચાર’ની જોડી જામશે ‘આગંતુક’માં

નૈતિક રાવલની ફિલ્મમાં હિતેન કુમાર લીડ અને સાથે પ્રોડક્શનમાં કામ કરનાર ઉત્સવ નાયકને પણ ઍક્ટર તરીકે કરવામાં આવ્યો પસંદ

08 June, 2022 03:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલ્હાર લઈને આવ્યો ‘વિકીડાનો વરઘોડો’

મલ્હાર લઈને આવ્યો ‘વિકીડાનો વરઘોડો’

મલ્હાર ઠાકર તેની આગામી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ લઈને આવી ગયો છે.

08 June, 2022 03:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સારથી ફિલ્મમાં સૂત્રધાર પ્રતીક ગાંધીએ જણાવ્યું કોણ છે તેના જીવનનું ‘સારથી’

પ્રતીક આ ફિલ્મમાં લેખકનું પાત્ર ભજવી રહ્યો છે

07 June, 2022 09:07 IST | Mumbai | Karan Negandhi

ગુજરાત સરકારે ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ `નાયિકા દેવી` કરી ટેક્સ ફ્રી

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ આપવાની જાહેરાત કરી છે

04 June, 2022 01:48 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
અભિનેત્રી અંજલી બારોટ

..તો મોર્ડન લવમાં જોવા મળી શકી હોત સ્કેમ 1992 ફેમ આ અભિનેત્રી, જુઓ ઓડિશન વીડિયો

મોર્ડન લવ: મુંબઈ સીરિઝના લાલીના પાત્ર માટે સ્કેમ 1992 ફેમ અંજલી બારોટે પણ ઓડિશન આપ્યું હતું. આ ઓડિશન તેમણે એક વર્ષ પહેલા આપ્યું હતું.

03 June, 2022 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Exclusive: વધુ ગુજરાતી ગીતો ગાવા માગતા હતા વર્સેટાઇલ સિંગર કેકે!

સિંગરે ૨૦૧૭માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’માં ‘તારી મારી વાતો’ ગીત ગાયું હતું

01 June, 2022 06:20 IST | Mumbai | Karan Negandhi

ગુજરાતી સિંગર જાહ્નવીને આ રીતે મળી હતી ગંગુબાઈ ફિલ્મનું ઢોલીડા ગીત ગાવાની તક

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં ગીત ગાવાની તક કેવી રીતે મળી તે સંદર્ભે વાત કરતાં જાહ્નવી કહ્યું કે,` જ્યારે હું આ ગીત રેકોર્ડ કરવા ગઈ ત્યારે મને ખ્યાલ નહોતો આ ગીત ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે છે. અને આ આટલું લોકપ્રિય બની જશે.

30 May, 2022 11:54 IST | Mumbai | Nirali Kalani
એક્સ-વાઇફનું કહેવું છે કે તે તેને દિલથી પ્રેમ કરે છે અને તેના વિશે કોઈ ખરાબ ફીલિંગ નથી

ઍમ્બર હર્ડ પર ફરી કેસ કરશે જૉની ડેપ?

એક્સ-વાઇફનું કહેવું છે કે તે તેને દિલથી પ્રેમ કરે છે અને તેના વિશે કોઈ ખરાબ ફીલિંગ નથી

17 June, 2022 07:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઍક્વામૅન’ની સીક્વલમાંથી કાઢવામાં નથી આવી ઍમ્બરને

ઍમ્બર હર્ડને ‘ઍક્વામૅન ઍન્ડ ધ લૉસ્ટ કિંગડમ’માંથી હજી સુધી કાઢવામાં નથી આવી.

16 June, 2022 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘જોકર 2’માં લેડી ગાગા બનશે હાર્લી ક્વીન?

હૉલીવુડની ‘જોકર 2’માં હાર્લી ક્વીનના પાત્રમાં લેડી ગાગા જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે.

15 June, 2022 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: એએફપી

જસ્ટિન બીબરનો અડધો ચહેરો થયો પૅરૅલાઇઝ્ડ, આ રોગથી પીડિત છે પોપ સિંગર

28 વર્ષીય ગાયકે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે બીમારીને કારણે તેની જસ્ટિસ વર્લ્ડ ટૂર કેન્સલ કરી રહ્યો છે

11 June, 2022 01:47 IST | Washington | Gujarati Mid-day Online Correspondent

ઇન્ડિયન ​રેસ્ટોરાંમાં એક ડિનર માટે ૪૮ લાખ ખર્ચ્યા જૉની ડેપે

હૉલીવુડ ઍક્ટર જૉની ડેપે એક ડિનર માટે ૪૮ લાખ રૂપિયા ખર્ચ કર્યા હોવાની ચર્ચા છે.

08 June, 2022 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટો સાથે છેડછાડ કરવામાં ઍમ્બર હર્ડને થઈ શકે છે જેલની સજા

હૉલીવુડની હિસ્ટરીમાં જૉની ડેપ અને ઍમ્બર હર્ડનો કેસ અત્યાર સુધીનો સૌથી હાઈ પ્રોફાઇલ કેસ છે જે પબ્લિક ડમેનમાં આવી ગયો છે

01 June, 2022 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિલ સ્મિથ

બાળપણના ટ્રૉમાને કારણે વધુ સારો ઍક્ટર બની શક્યો છું :​ વિલ સ્મિથ

હૉલીવુડના ઍક્ટર વિલ સ્મિથનું કહેવું છે કે તેના બાળપણના ટ્રૉમાને કારણે તે આજે એક સારો ઍક્ટર બન્યો છે.

25 May, 2022 01:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગુસ્સો આવવા પર લીલા રંગમાં તબદીલ થઈ જાય છે આ છોકરી, જુઓ શી હલ્કનું ટ્રેલર

17 ઓગસ્ટના રોજ રીલિઝ થનારી આ આગામી વેબ સિરીઝ ડિઝની પ્લસ પર એક્સક્લુઝિવલી સ્ટ્રીમિંગ માટે તૈયાર છે.

18 May, 2022 06:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેમ્સ કેમેરોનની બહુપ્રતિક્ષિત ફિલ્મ `અવતાર 2`નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

અવતાર 2 આ વર્ષે 16 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે

10 May, 2022 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`મિયા બીવી ઔર મર્ડર`નું પોસ્ટર

MX પ્લેયરે લોન્ચ કર્યું મિયા બીવી ઔર મર્ડરનું ટ્રેલર, જુઓ અહીં

મંજરી ફડનીસ અને રાજીવ ખંડેલવાલ આ સિરીઝમાં મુખ્યપત્રમાં જોવા મળશે

21 June, 2022 12:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્પાય-થ્રિલર ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું કર્યું પ્રિયંકાએ

તેણે એક ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે

20 June, 2022 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઢિંઢોરા’ની બીજી સીઝન લઈને આવી રહ્યો છે ભુવન બામ

યુટ્યુબર ભુવન બામ તેની વેબ-સિરીઝ ‘ઢિંઢોરા’ની બીજી સીઝન લઈને આવી રહ્યો છે. આ સિરીઝ પર કામ શરૂ થઈ ગયું છે અને એનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવી શકે છે.

16 June, 2022 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેટફ્લિક્સના ઇઝરાયલી શોના ઇન્ડિયન વર્ઝનને સોની લિવ પર કરવામાં આવશે સ્ટ્રીમ

નેટફ્લિક્સના ઇઝરાયલી શોના ઇન્ડિયન વર્ઝનને સોની લિવ પર કરવામાં આવશે સ્ટ્રીમ

સુધીર મિશ્રા અને સચિન મમતા ક્રિષ્નને ‘ફૌદા’ના ભારતીય વર્ઝન ‘તનાવ’ માટે સ્ટ્રીમિંગ પાર્ટનર મળી ગયો

15 June, 2022 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

થઈ જાઓ તૈયાર ક્રિમિનલ જસ્ટિસની ત્રીજી સીઝન માટે, મેકર્સે બહાર પાડ્યું ટીઝર

`ક્રિમિનલ જસ્ટિસ 3`નું શૂટિંગ જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી મુંબઈમાં શરૂ થઈ ગયું છે

14 June, 2022 09:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિદેશમાં પણ બાબા નિરાલાનો જાદૂ, 33 દેશોમાં રિલીઝ `આશ્રમ 3`

આ પહેલા જ્યારે આ સીરિઝ ઓટીટી પર રિલીઝ થઇ ત્યારે માત્ર 32 કલાકમાં 100 મિલિયન વ્યૂઝ સાથે તેણે એક ઇતિહાસ તો રચ્યો. એટલું જ નહીં કઈપણ ભારતીય ઓટીટી પર સૌથી વધારે વ્યૂઅરશિપ ધરાવનારી આ પહેલી વેબસીરિઝ બની ચૂકી છે.

14 June, 2022 07:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘સ્ક્વિડ ગેમ’નો લોગો

થઈ જાઓ તૈયાર ‘સ્ક્વિડ ગેમ’ની બીજી સીઝન માટે

૨૦૨૩ના અંતમાં અથવા તો ૨૦૨૪ની શરૂઆતમાં આવશે

14 June, 2022 02:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મારા આત્માને અથવા તો મારા પૉકેટને શાંતિ મળે એવું જ કામ કરું છું : ઈશા ગુપ્તા

તેની ફિલ્મો અથવા તો પ્રોજેક્ટને પસંદ કરવાની સ્ટાઇલ હવે બદલાઈ ગઈ છે

14 June, 2022 01:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બમન ઈરાનીની ડેબ્યુ સિરીઝ ‘માસૂમ’ ૧૭ જૂને થશે રિલીઝ

ડિઝની + હૉટસ્ટાર પર આવી રહેલી છ એપિસોડની આ સિરીઝમાં પંજાબના કપૂર ફૅમિલીની વાત કરવામાં આવી છે

09 June, 2022 03:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમામાં મામાજીનું પાત્ર ભજવતા અભિનેતા ચંદ્રશેખર શુક્લ Exclusive

Exclusive: હેં? અનુપમાની સ્ક્રિપ્ટમાં મામાજી નામનું પાત્ર જ નથી!

જ્યારે અનુપમા ફેમ ચંદ્રશેખર શુક્લએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ગોષ્ઠિ માંડતા કર્યા અનેક ખુલાસા, જાણો શું-શું કહ્યું

21 June, 2022 07:54 IST | Mumbai | Karan Negandhi

‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ના ઍક્ટરે જણાવી કાસ્ટિંગ કાઉચની વ્યથા

ગ્લૅમર વર્લ્ડમાં ન માત્ર ફીમેલ પરંતુ પુરુષ કલાકારોને પણ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો શિકાર થવું પડે છે

21 June, 2022 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

દુલ્હન શહનાઝ ગિલનો મૂસેવાલાના સૉન્ગ પર ડાન્સ

શહનાઝ ગિલે દુલ્હન બનીને રૅમ્પ-વૉક કરીને સ્ટેજ પર શાનદાર એન્ટ્રી કરી હતી

21 June, 2022 01:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર (ઈન્સ્ટાગ્રામ)

TMKOCમાં દયાબેનના પાત્રને લઈ ફરી ડિંડવાણુ, રાખી વિજાને અફવા અંગે આપી સ્પષ્ટતા

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે `હમ પાંચ`ની જાણીતી અભિનેત્રી રાખી વિજાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ કરવા જઈ રહી છે.પરંતુ હવે આ સમાચાર પણ અફવા સાબિત થયા છે.પોતે રાખી વિજાનએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

20 June, 2022 11:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૈલેશ લોઢાના કમબૅકની આશા છે અસિતકુમાર મોદીને

અસિત કુમાર મોદીને આશા છે કે શૈલેશ લોઢા ફરી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કમબૅક કરશે.

19 June, 2022 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટન્ટથી નહીં, રોહિત શેટ્ટીના પ્રૅન્કથી ડર લાગે છે નિશાંત ભટ્ટને

નિશાંત ભટ્ટનું કહેવું છે કે તેને સ્ટન્ટથી નહીં, પરંતુ રોહિત શેટ્ટીથી ડર લાગે છે.

19 June, 2022 05:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ / તસવીર સૌજન્ય: તેજસ્વી પ્રકાશનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

કરણ-તેજશ્વીએ જાહેર કર્યું બેડરૂમનું સિક્રેટ, કહ્યું કોણ કરે છે આ કામ વધુ સારું!

કરણ અને તેજસ્વી જાહેર સ્થળોએ પણ રોમાન્સ કરતા શરમાતા નથી

18 June, 2022 09:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

આખરે TMKOCમાં નવી દયાબેન અંગે થયો ખુલાસો, જાણો કઈ અભિનેત્રી દેખાશે જેઠાલાલ સાથે

હવે આખરે નિર્માતાઓએ દયાબેનની વાપસીનો પ્લાન બનાવી લીધો છે. જો કે દિશા વાકાણી આ વખતે દયાબેનની ભૂમિકા ભજવી રહી નથી.

17 June, 2022 05:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પહેલી વાર સ્ટેજ પર પર્ફોમ કરશે અભિનેતા પુનીત ઇસ્સાર, જોવા મળશે આ હિન્દી નાટકમાં

૧૯૫૦ના દાયકાને આધારિત મ્યુઝિકલ નાટક ‘ધપ્પા’ મુંબઈમાં લોન્ચ થશે

17 June, 2022 03:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક Seasonal Health

Seasonal Health: સતત વધતા વજનથી છો પરેશાન, તો પીઓ આ ફળનો રસ

ઉચ્ચ પોષક તત્વો અને એન્ટીઑક્સિડેન્ટથી ભરપૂર હોવાને કારણે આ ફળને `સૂપરફૂડ` પણ કહેવામાં આવે છે. જાણો, તમારી વેઇટ લૉસ જર્નીમાં ક્રેનબેરીઝ કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે.

22 June, 2022 05:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક ઓ.પી.ડી.

ઓવરીની ગાંઠ કૅન્સરની છે કે નહીં એ કેમ ખબર પડે?

શું એવી કોઈ ટેસ્ટ ન હોઈ શકે જેના દ્વારા પાકા પાયે કહી શકાય કે આ કૅન્સરની ગાંઠ નથી જ. મેં તમારા જ છાપામાં વાંચ્યું હતું કે આવી બાબતોમાં ગફલતમાં રહેવું નહીં એટલે મને એમ લાગે છે કે કંઈક પાછળથી નીકળે અને મોડું થઈ જાય એના કરતાં હું ટેસ્ટ કરાવી લઉં.

22 June, 2022 07:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક કામવેદ

હસબન્ડને સેક્સમાં કોઈ રસ જ નથી રહ્યો

તેમને મારામાં રસ રહ્યો નથી એવું લાગે છે. જ્યારે તેમને આ વાત પૂછું અને છૂટા પડવાની ઇચ્છા વિશે પૂછું તો તરત ના પાડી દે છે અને કહે છે કે હું તને પ્રેમ કરું છું.

22 June, 2022 07:14 IST | Mumbai | Dr. Mukul Choksi

પ્રતીકાત્મક તસવીર ફન્ડના ફન્ડા

ફોકસ ફન્ડ શું છે? કોણે અને શા માટે પસંદ કરવું જોઈએ?

ઇન્ડેક્સ ફન્ડ કે ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) અથવા ચોક્કસ કૅટેગરીનાં ઇક્વિટી ડાઇવર્સિફાઇડ ફન્ડ માર્કેટમાં ઘણાં ઉપલબ્ધ છે.

23 June, 2022 05:00 IST | Mumbai | Jayesh Chitalia

લિયોનેલ મેસી અને પત્નીની ૫૮ લાખ રૂપિયાના ભાડાવાળી યૉટ પર સફર

લિયોનેલ મેસી અને પત્નીની ૫૮ લાખ રૂપિયાના ભાડાવાળી યૉટ પર સફર

સ્પેનના ઇબિઝા ટાપુ ખાતે યૉટ પરની સફર દરમ્યાન આર્જેન્ટિના અને પીએસજી ક્લબનો ૩૪ વર્ષનો ફુટબૉલ-લેજન્ડ લિયોનેલ મેસી અને ૩૪ વર્ષની તેની પત્ની ઍન્ટોનેલા રૉકુઝો.

22 June, 2022 01:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK